ભારતમાં હંમેશા કોથમીરના પાંદડા અને બીજ ની માંગ રહે છે. ભારત કોથમીરની ખેતીમાં વિશ્વનો ચોથો સૌથી મોટો ઉત્પાદક અને વપરાશકાર દેશ છે. મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, બિહાર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં કોથમીર ની સૌથી વધુ ખેતી કરવામાં આવે છે.
સામાન્ય રીતે, ખેડુતો તેના લીલા પાંદડા બજારમાં વેચીને એક એકરમાંથી દરરોજ 600 - 1500 ની કમાણી કરી શકે છે. અને આ પાક 40-55 દિવસમાં તૈયાર થઈ જાય છે. કોથમીર ના પ્રકાર ના આધાર પર સમય ભિન્ન થઇ શકે છે. સાથે ખેડૂત કોથમીર ના બીજ બજાર માં વેચી ને સારી કમાઈ કરી શકે છે. કોથમીર ના બીજ 100 થી 120 દિવસમાં તૈયાર થઈ જાય છે. સિંચાઈ ની સુવિધા સાથે ખેડુત 7 - 9 ક્વિન્ટલ બીજ અને 50 થી 80 ક્વિન્ટલ પાંદડા ની ઉપજ લેવી શકે છે. અને જો સિંચાઈ સુવિધા ના હોવે 3 થી 5 ક્વિન્ટલ ઉપજ પ્રતિ એકર ના થઇ જાયે છે, જેનો બજાર ભાવ 7500 - 12000 ઠક થાયે છે .
કોથમીર ના પ્રકાર
કોથમીર ના પ્રકાર
કોથમીર પાક ને ત્રણ પ્રકાર માં ભાગલા પાડવા શકાય છે
-
ફક્ત પાંદડા માટે આરસીઆર 41, ગુજરાત કોથમીર સરસ હોવે છે.
-
કોથમીર ની આરસીઆર 20, સ્વાતિ અને સાધના બીજ માટે સરસ કિસમ હોવે છે
-
ત્યાં કઈ કિસ્મ એવું ભી છે, જેનો ઉપયોગ પાંદડા અને બીજ બના માટે થઈ શકે છે, જેમ કે પુસા, 360, પંત ધનિયા, સિંધુ. પાર્ક ની 2 થી 3 વાર પાંદડા ના કટાઈ પછી બીજ બનવા માટે છોડી દીધી જાયે છે.
-
મલ્ટિકત કોથમીર આની તેજ સુગંઘ, આકર્ષક ચોડી અને લીલા પાંદડા માટે ઉગાડવામાં આવે છે, સામાન્ય રીતે, તેઓ બેક્ટેરિયલ રોગ, પરોપજીવી રોગ માટે સંવેદનશીલ હોય છે. તેથી તેની માંગ વધી રહી છે, અને આ કિસ્મ લોકપ્રિય થઈ રહી છે. તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટીયુ ઑફ હોર્ટિકલ્ચર અરકા ઈશા નામની મલ્ટિકત કોથમીર ની કિસ્મ વિકસિત કરી છે. પંજાબ સુગંધ નામની બીજી કિસ્મ પંજાબ એગ્રિકલ્ચર યુનિવર્સિટી, લુધિયાણા દ્વારા વિકસિત આવી હતી.
મલ્ટિકટ કોથમીર ની મુખ્ય લાક્ષણિકતાઓ
મલ્ટિકટ કોથમીર ની મુખ્ય લાક્ષણિકતાઓ
➥ મલ્ટીકટ કોથમીર થી ઉચ્ચ ઉપજ કાપી શકે છે, ઓછમાં ઓછી ત્રણ બાર પાક ની કટાઈ થયી શકે છે.
➥ પૌધે ઘટ્ટ, પાંદડા પહોળો, અને ડંઠલ નાના થાયે છે
➥ ફૂલો મોડા આવે છે, લગભગ 50 દિવસ પછી
➥ પહલી કટાઈ 40 દિવસ પછી, અને પછી દર 15 દિવસ માં કટાઈ કરી શકો છો .
➥ વાવણી પછી, પ્રતિ એકર થી 10 - 15 ક્વિન્ટલ ઉપજ 40 દિન પછી કાપવ થી શકો છો. અને પાક ની તીન કટાઈ પછી 30 ક્વિન્ટલ ઉપજ મિલી શકે છે .
➥ કોથમીર ના પાંદડા માં આર્દ્રતા 82.4% દ્રાવ્ય ઘન 17.6 %, વિટામિન સી 167.05 મિલી/ ગ્રામ મળી આવે છે.
➥પાંદડામાં સારી સુગંધ હોય છે, અને તેલની માત્રા .083% જેટલી હોય છે.
➥પોલિથીન બેગમાં સંગ્રહ કર્યા વિના પાંદડાઓની સુગંધ અને ગુણવત્તા, રૂમ ના તાપમાને 3 દિવસ અને નીચા તાપમાને 3 સપ્તાહ સુધી ચાલે છે.
વાવણીનો સમય
વાવણીનો સમય
કોથમીર ની વાવણી આખા વર્ષ દરમિયાન કરવામાં આવે છે, જે ખેડુતો બીજ માટે ખેતી કરવા માંગે છે, તેઓએ જાડા માં વાવણી કરવી જોઇએ અને જે ખેડુતો પાંદડા માટે વાવેતર કરી રહ્યા છે તેઓ સિંચાઇ સુવિધા સાથે માર્ચ થી સપ્ટેમ્બર સુધી વાવણી કરી શકાય છે. ઉનાળામાં કોથમીરનો ભાવ સૌથી વધુ રહે છે.
જમીનની તૈયારી, અને ખાતરનો વાપર
જમીનની તૈયારી, અને ખાતરનો વાપર
જો ખેતરમાં પાણી-નિકાલ વાણી સારી સુવિધા હોય તો, મધ્યમ માટી અને જો કોથમીર વરસાદી પરિસ્થિતિઓમાં ઉગાડવામાં આવે છે તો કાળી ભારે માટી વાવેતર માટે યોગ્ય માનવામાં આવે છે. વાવણી કરતા પહેલાં ખેતર ની ઊંડું ખેડવું જોઈએ, અને 2 થી 3 ટન સારી રીતે વિઘટિત ગોબર ખાતર પ્રતિ એકડ સમાવેશ કરવો જોઇએ. જો ખેતી સિંચાઇની સુવિધા વિના કરવી રયા છો તો 20 કિલો નાઇટ્રોજન, 10 કિલો સલ્ફર, અને 10 કિલો પોટાશ વાપરો, જો વાવેતર માટે સિંચાઈ સુવિધા ઉપલબ્ધ હોય તો, ક્ષેત્ર તૈયાર કરતી વખતે 30 કિલો નાઇટ્રોજન, 10 કિલો સલ્ફર, અને 10 કિલો પોટાશનો ઉપયોગ કરવો જોઇએ
વાવણીની પદ્ધતિ
વાવણીની પદ્ધતિ
કોથમીર ની વાવણી સીધી ખેતરમાં થાય છે.પરંતુ વાવણી કરતા પહેલા બીજને પાણીમાં ડુબાડવું જોઈએ,તે પછી બીજને નિયત માત્રા માં કાર્બેન્ડાઝિમ જેવી ફફુંદ નાશક સાથે સારવાર કરવું જોઈએ.
જ્યારે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હોય છે, ત્યારે બીજની ઊંડું 1 થી 2.5 સે.મી. રાખવી જોઈએ, જો સિંચાઇ સુવિધા ન હોય તો 5 થી 4. એમની ઊંડું સુધી વાવણી કરવી જોઈએ. પંક્તિઓ ના વચ્ચે 25 - 30 સેન્ટિમીટર અને,રોપા વચ્ચે 4 થી 10 સે.મી.નું અંતર રાખવું જોઈએ, વાવણી સમયે, સીડબેડ માં 3 થી 5 દિવસના અંતરાલ સાથે વાવો. આ અંતરાલથી ખેડુતો દરરોજ પાકની કટાઈ કરી શકે છે.
નીંદણ નું સંચાલન
નીંદણ નું સંચાલન
વાવણી 25-30 દિવસ પછી, ખેતરમાં સી નીંદણ હાથથી અથવા અનુકૂળતા મુજબ સાથે કાઢી નાખો
રોગ અને જીવાત વ્યવસ્થાપન
રોગ અને જીવાત વ્યવસ્થાપન
કોથમીર ના પાકમાં, રસદાર જીવાતની અસર સૌથી વધુ હોય છે.એફિડ્સ પોધ ના તમામ નરમ ભાગોમાંથી રસ ચૂસે છે.જેના કારણે પાકની ગુણવત્તા બગડી જાય છે.આ જંતુ ને નિયંત્રણ રાખવા માટે ભલામણ કરેલ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરો.
Powdery mildew
Powdery mildew
પાવડરી અસીતા :- જે ખેડુતો મુખ્યત્વે પાંદડા માટે ખેતી કરે છે, તેમ ના આ રોગથી ઘણી આર્થિક નુકસાન થાય છે. અને પાંદડાની ગુણવત્તા બગઈ જાયે છે, આ રોગ ની રોકથામ માટે પ્રત્યક 15 દિવસ ના અંતરાલ માં એઝોક્સિસ્ટ્રોબન જવું ફફુંદ નાશક નું છિડ઼કાવ લાભકારી હોવે છે .
લણણી
લણણી
બીજના પ્રકારને આધારે પાક લગભગ 30-40 દિવસમાં પ્રથમ લણણી માટે તૈયાર થઇ જાયે છે, જ્યારે પાકની ઉંચાઇ 6 થી 10 ઇંચ હોય ત્યારે લણણી થઈ શકે છે. બજારની માંગ પ્રમાણે પાકની લણણી અને પુરવઠો કરીને કરીને સારું લાભ મેળવી શકાય છે, તેના પાંદડા વેચીને 60 થી 120 રૂપિયા પ્રતિ કિલો, અને બીજમાંથી 120 - 200 રૂપિયા પ્રતિ કિલો, અને 1200 - 1500 રૂપિયા પ્રતિ કિલો તેલ વેચીને નફો થઈ શકે છે.
આ લેખ વાંચવા બદલ આભાર, અમને આશા છે કે તમે લેખ પસંદ કરવા માટે ♡ આઇકોન પર ક્લિક કર્યું છે અને આ લેખ તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરશો!
વાવણીનો સમય
વાવણીનો સમય