ટામેટા એ દરેક ઘરમાં વપર માં આવા વાલી એક સામાન્ય શાક છે, જેનો ઉપયોગ રસોઈ માં અનેક રૂપમાં થાય છે, ટામેટાની ત્રણ કિસમો હોવે છે. દેશી ટામેટા, હાઇબ્રિડ (સંકર) ટામેટા અને ચેરી ટામેટા, જેમાંથી ચેરી ટામેટાનું મૂલ્ય સૌથી વધુ હોવે છે. અને દેશમાં તેની માંગ ઘણી વધારે છે. તેથી દેશના ખેડૂતો ચેરી ટામેટાંની ખેતી કરીને સારો નફો કમાઈ શકે છે. ચેરી ટામેટા ખૂબ જ આકર્ષક હોવાની સાથે સ્વાદ અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ચેરી ટમેટાં સામાન્ય રીતે બીજું ટામેટાં કરતાં મીઠા હોય છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ માં ચેરી ટામેટાંની ખેતી વધુ થાયે છે. જ્યાં ખેડૂતો તેની ખેતી કરીને સારો નફો કમાઈ રહ્યા છે. ચેરી ટમેટાં સામાન્ય ટામેટાં કરતાં મોંઘા હોવે છે , જેની કિંમત 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો હોવે છે, આ ટામેટાંની ભારતીય બજાર તેમજ વિદેશી બજારોમાં સારી માંગ છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો આયાત કરવો વાળો દેશ છે, જે વિશ્વનો 26% આયાત કરે છે.
ચેરી ટમેટાંની મહત્વપૂર્ણ કિસમો
ચેરી ટમેટાંની મહત્વપૂર્ણ કિસમો
૧. ભારતમાં ચેરી ટામેટા ની સુપર સ્વીટ, 100 ચેરી ટોમેટો, ઈટાલિયન સ્નો, યલો નાશપતિ , બ્લેક પર્લ, સન ગોલ્ડ, ચેરી જુબલી , બ્લડ ચેરી ટામેટા, પંજાબ ટ્રોપિક, પંજાબ સ્વર્ણ જવી કિસમો નું ઉપયોગ થાય છે.
૨. ચેરી ટમેટાનો છોડ 120 થી 140 દિવસમાં તૈયાર થઇ જાયે છે, અને એક છોડ થી 3 થી 4 કિગ્રા ઉપજ મળે છે. એક એકરમાં ચેરી ટામેટાના 5,500 થી 5,700 છોડ રોપા વાવી શકાય છે.
ખેતી માટે મહત્વપૂર્ણ માહિતી
ખેતી માટે મહત્વપૂર્ણ માહિતી
➥ જે તમે ચેરી ટામેટાની ખેતી ખેતર માં કરો ચો તો તમે જુલાઇ મહિનામાં વાવણી કરી શકો છો. અને જો તમે પોલી હાઉસમાં ખેતી કરવા માંગતા હોવ તો ઓગસ્ટ મહિનામાં રોપણી કરી શકો છો. બને તારિકામાં ડ્રિપ સિંચાઈ લાભકારી હોવે છે.
➥ સારી પાણી ધરાવતી રેતાળ લોમ માટી, કાળી અને લાલ માટી ચેરી ટમેટાની ખેતી માટે સારી હોવે છે.જેમાં કાર્બનિક પદાર્થોનું યોગ્ય માત્રામાં હોવે , અને જેનો pH 6 થી 7.5 ની વચ્ચે હોય. તેના છોડ ગરમ ભેજવાળા વાતાવરણમાં સારી રીતે વિકસે છે.
➥ નર્સરી પ્રો ટ્રે પદ્ધતિથી તૈયાર કરવી જોઈએ.
➥ નર્સરીના છોડ 30 દિવસમાં વાવેતર માટે તૈયાર થાય છે. એક એકર ખેતરમાં નર્સરી તૈયાર કરવા માટે લગભગ 200 થી 300 ગ્રામ બીજની જરૂર પડે છે.
➥ રોપણી માટે, પંક્તિઓ વચ્ચે 2 થી 2.5 મીટર અને છોડ વચ્ચે 60 થી 80 સે.મી.નું અંતર રાખો, ભવિષ્યમાં છોડને ટેકાની જરૂર હોય છે, તેથી તે મુજબ અંતર રાખો.
➥ ચેરી ટામેટાના પાકને નિયમિત સિંચાઈની જરૂર પડે છે, ખાસ કરીને ફૂલો અને ફળોના વિકાસના સમયે, તેથી અમે સૂચવીએ છીએ કે ડ્રિપ સિંચાઈનો ઉપયોગ કરવો જોઈએ, તેનાથી પાણીની પણ બચત થાય છે અને જો તમારે કોઈ ખાતરનો ઉપયોગ કરવો હોય તો, તમે ડ્રિપ સિંચાઈ સાથે ઉપયોગ કરી શકો છો.
➥ જો કોઈ પણ તબક્કે ખેતરમાં નીંદણ દેખાય તો તેને હાથ થી કાડવું જોઈએ.અથવા જો સમસ્યા વધુ હોય તો સેનકોર 70 ડબલ્યુપીનો છંટકાવ કરીને નિંદણ વ્યવસ્થાપન કરી શકાય છે.
➥ કોન્ફીડોર અને એડમાયર જેવા જંતુનાશકોનો છંટકાવ કરીને પાકમાં રસ ચુસવા વાળા જીવાતોને નિયંત્રિત કરી શકાય છે.
➥ અગેતી ઝૂલસો જેવા રોગોને નાટીવોનો છંટકાવ કરીને નિયંત્રિત કરી શકાય છે, જેના થી છોડ ના પાંદડા રોગના ઉપદ્રવને કારણે, પાંદડા પીળા થવા લાગે છે અને પછી પડી જાયે છે.
લણણી:-
લણણી:-
ફળોની લણણીનો સમય નિર્ભર કરે છે કી તમે ફળ તાજા મંડી માં વેચવા માંગો છો કી તમે બીજા દૂર ના બાજાર માં લેજવા માંગો છો.સામાન્ય રીતે લીલા ટામેટાં જ્યારે આછા ગુલાબી થઈ જાય ત્યારે તેની કાપણી કરવી જોઈએ; સંપૂર્ણ પાકેલા અને નરમ ટમેટાંનો ઉપયોગ અન્ય ઉત્પાદનો બનાવવા અને બીજ તૈયાર કરવા માટે થાય છે. તેનો પાક ગુચ્છોમાં ઉગાડવામાં આવે છે. તેથી, તેનું પેકિંગ બોક્સમાં કાળજીપૂર્વક કરવું જોઈએ.
નફો :-
ચેરી ટામેટાંનો એક છોડ 4 થી 6 કિલો ઉપજ આપે છે, જ્યાં સામાન્ય ટમેટાની મહત્તમ કિંમત 80 રૂપિયા પ્રતિ કિલો હોવે છે, જ્યારે ચેરી ટમેટાની કિંમત 400 રૂપિયા પ્રતિ કિલો તક થઇ શકે છે.
આયાત કરવા માટે મહત્વપૂર્ણ માહિતી
આયાત કરવા માટે મહત્વપૂર્ણ માહિતી
➥ ટામેટા સંપૂર્ણ સ્વસ્થ હોવા જોઈએ, કોઈ પણ પ્રકારનો રોગ ન હોવો જોઈએ, ફળ પર ડાઘ હોવા જોઈએ નહીંતર મોકલેલ માલ રિજેક્ટ થઈ શકે છે.
➥ ટામેટાં પૂરેપૂરા પાકેલા ન હોવા જોઈએ, જ્યારે ટામેટાં આછા લાલ અને લીલા રંગના હોય ત્યારે ફળો તોડી લેવા જોઈએ. આવા ફળો 4 થી 5 અઠવાડિયા સુધી બગડતા નથી.
➥ નિકાસ કરવા માટે, તે IPI (ભારતીય પેકેજિંગ ઇન્ડસ્ટ્રી) ના ધોરણો અનુસાર થવું જોઈએ, જે બોક્સનું કદ અને વજન પહલાં થી નક્કી હોવે છે જેનું ,બોક્સનું સાઈઝ 450260110 છે અને એક બોક્સનું વજન 5 કે 7 કિલો હોવું જોઈએ.
➥ ફળનું કદ 30 થી ૫૦ mm વચ્ચે હોવું જોઈએ.
➥ જો તમે તમારી જાતને આયાત કરવા માંગો છો, તો કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડશે, જેમાં લોડિંગનું બિલ, પેકિંગનું કમર્શિયલ ઇન્વૉઇસ, નિકાસનું બિલ હશે જે તમે તમારા CA દ્વારા મેળવી શકો છો. અને તમારા નજીકના નિકાસકારોનો સંપર્ક કરીને પણ માલ મોકલો. કરી શકો છો.
આ લેખ વાંચવા બદલ આભાર, અમને આશા છે કે તમે લેખ પસંદ કરવા માટે ♡ આઇકોન પર ક્લિક કર્યું છે અને આ લેખ તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરશો!