પાછા
বিশেষজ্ঞ নিবন্ধ
કેવી રીતે સોપારીની ખેતી કરવી.

કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને બીજા ઘણા રાજ્યોના ખેડૂતો સારા નફો અને લાભ માટે સોપારીની ખેતીનું આયોજન કરી રહ્યા છે. શું તમે સોપારી ની ખેતી કરવા માંગો છો? જો હા, તો કૃપા કરીને નીચે આપેલ મહત્વપૂર્ણ સલાહ વાંચો.

યોગ્ય માટી અને આબોહવા ની સ્થિતિ

યોગ્ય માટી અને આબોહવા ની સ્થિતિ

undefined

સોપારી ના છોડ 15 થી 35 °C ના તાપમાન માં સારી રીથે ઉગે છે, પણ જે તાપમાન 10 °C સી ઓછું અને 40°સી સે વધુ હોવે તે છોડના વિકાસ પર પ્રતિકૂળ અસર કરે છે, સોપારીનો પાક વધુ તાપમાન અને પાણીના ભરાવો જેવી પરિસ્થિતિઓ માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે.

undefined
undefined

વાવેતર માટે સોપારી ની કિસ્મ

વાવેતર માટે સોપારી ની કિસ્મ

સોપારી ની કઈ માન્યતા પ્રાપ્ત અને સ્થાનિક કિસ્મ છે, જેમ કે તીર્થહલ્લી સ્થાનિક, દક્ષિણ કેનેરા સ્થાનિક, શ્રીવર્ધન અને હિરેહલ્લી, જે સ્થાનિક પર્યાવરણીય પરિસ્થિતિઓને અનુરૂપ હોય છે, અને જે સામાન્ય રીતે સંપૂર્ણ વિકાસ અને ફળ આપવા માટે લગભગ 6 વર્ષ નું સમય લે છે .

પણ વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા વિકસિત કરેલી કેટલાક કિસ્મ છે. જે એકરૂપ ફળ આપે છે અને ફળ પણ જલ્દી આપે છે. અને છોડ ની વધુ સારી ઉપજ આપવાની ક્ષમતા રહે છે.

undefined
undefined

સ્થાન-યોગ્ય કિસ્મ

સ્થાન-યોગ્ય કિસ્મ

➥ દરિયાકાંઠાની આબોહવા : મંગલા, સુમંગલા, શ્રીમંગલા, સર્વમંગલા, વિટ્ટલ અરેકા હાઇબ્રિડ1 અને 2

➥ પશ્ચિમ બંગાળ: મોહિત નગર

➥ આસામ અને ઉત્તર પૂર્વ : કહીકુચી (વીટીએલ-64)

➥ આંદામાન અને નિકોબાર : કાલિકટ-૧૭

છોડ, કેવી રીતે રોપવું

છોડ, કેવી રીતે રોપવું

સોપારી નું છોડ ફક્ત બીજમાંથી વાવેતર કરી શકાય છે. અને વધુ જાણવા માટે નીચે આપેલા પગલાઓને વાંચો.

મદર પામ નું ચયન

મદર પામ નું ચયન

ફૂલ અને પાંદડાઓ ની વધુ સંખ્યા, ઇન્ટરનોડ્સ અને ઉચ્ચ ફળનું ઉત્પાદન એ મદર પામ ની આદર્શ લાક્ષણિકતાઓ છે, અને તે જીવાતો અને રોગોથી મુક્ત હોવા જોઈએ, અને મધ્યમ આયુ વર્ગ હોવી આવશ્યક છે.

undefined
undefined

સોપારી નું બીજ નું ચયન

સોપારી નું બીજ નું ચયન

બીજ સંપૂર્ણ પાકેલું હોવું જોઈએ, જેનું વજન માં ઓછું તી ઓછું 35 ગ્રામ હોવું જોઈએ, જેણે તે વર્ષના બીજા કે ત્રીજા પાક દરમિયાન ઝાડની વચ્ચેથી બીજ પસંદ કરવું જોઈએ.જો આ બીજ પાણી પર તરતા હોય, તો બીજ કેલિક્સ-એન્ડ ઉપર ની તરફ પોઇન્ટ કરીને તરવું જોઈએ. આ પ્રકારના બીજ ત્વરિત અને સ્વસ્થ છોડનો વિકાસ કરે છે.

undefined
undefined

નર્સરી પ્રબંધન

નર્સરી પ્રબંધન

પસંદ કરેલ બીજ ને વાવેતર પછી તરત નર્સરી અથવા ક્યારી માં 10 સે.મી. ના અંતર માં વાવણી કરવી જોઈએ, અને દરરોજ પાણી આપવું જોઈએ. બીજ ની વાવણી ઊભી રીતે કરવી જોઈએ,જેમાં કેલિક્સ-એન્ડ (દાંડી વાળો હિસ્સો ) ઉપર ની તરફ હોવો જોઈએ,અને તેને રેતીથી આવરી લેવું જોઈએ,અને નર્સરી ડાંગર સ્ટ્રો અથવા સોપારી ના પાંદડાથી ઢંકાયેલી જોઈએ. 3 મહિના પછી છોડ ને 30 * 30 સે.મી. ના અતંર થી બીજી નર્સરી માં વાવણી કરવી જોઈએ, નહિતર છોડ ને 150 મિમિ ની પોલિઇથિલિન બેગ જેમાં મિટ્ટી, ડુંગળી ખાતર, અને રેતી 7 : 3 : ૨ ના અનુપાત માં લેવી ની છોડ ને સ્થાપિત કરવું જોઈએ છોડ ને હંમેશા શેડોમાં રાખવું જોઈએ, અને નિયમિતપણે સિંચાઈ કરવી જોઈએ.

undefined
undefined
undefined
undefined

રોપાઓ પસંદગી

રોપાઓ પસંદગી

પોલિબેગમાં ઉગાડવા માં આવેલા રોપાઓ, મુખ્ય ક્ષેત્રમાં સારી રીતે સ્થાપિત થયે છે, 12 થી 16 મહિના જૂનું, અને 5 થી વધુ પાંદડા વાળા છોડ જેની “ઉંચાઇ ઓછી” અને “વધુ કોલર પરિઘ " વાળા છોડ પસંદ કરવું જોઈએ.

undefined
undefined

છોડ વચ્ચે અંતર

છોડ વચ્ચે અંતર

સામાન્ય રીતે, છોડના બીચ માં 9 x 9 ફીટનો અંતર બોહો જોઈએ, આ રીતે એક એકડ માં 538 છોડ ની વાવણી થઇ શકે છે. અને જે તમે આંતર પાક સાથે વાવણી કરો છો તે તમે બે પંક્તિ ના વચ્ચે,10 ફીટ અને છોડ ના વચ્ચે 8 થી 10 ફીટ નું અંતર રાખી શકો છો.

undefined
undefined

રોપણી માટે યોગ્ય હવામાન

રોપણી માટે યોગ્ય હવામાન

undefined
undefined

સામાન્ય રિતે મેઇ થી જૂન ના વચ્ચે જયારે બારીશ શુરુ હોવે છે ત્યારે રોપણી માટે યોગ્ય સમય હોવે છે, અને પશ્ચિમ તટવર્તી વિસ્તારો માં જ્યાં ખૂબ જ તીવ્ર વરસાત પડે છે અને પાણી ડ્રેનેજ નું સુવિધા સારી ના હોયે, ત્યાં વાવણી સપ્ટેમ્બર થી ઑક્ટોબર ના મહિનામાં કરવી જોઈએ.

છોડ માટે શેડિંગ

છોડ માટે શેડિંગ

સોપારીના છોડ તેજ ધૂપ માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેથી તીવ્ર સૂર્યપ્રકાશ (સવારે 12 થી સાંજે 4 વાગ્યા સુધી) સી રક્ષણ માટે લાકડાના ટુકડાની મદદથી સોપારી ના પાંદડાઓ નું ઉપયોગ કરવો જોઈએ. ફક્ત ધૂપ સી બચાવ જરૂરી છે,પરંતુ કોના હવાના પ્રવાહ માટે ખુલ્લા રાખવા જોઈએ, કેળાના છોડ રોપવા જેવા, આંતર પાકને અપનાવીને સોપારીના છોડ ના શેડ પણ પ્રદાન કરી શકાય છે.

undefined
undefined

પોષક તત્વોની આવશ્યકતા અને વ્યવસ્થાપન

પોષક તત્વોની આવશ્યકતા અને વ્યવસ્થાપન

સોપારી એ એક બારમાસી પાક છે, તેથી તેને આખા વર્ષ દરમિયાન ખાતરની જરૂર હોય છે, જેને 2 થી 3 ભાગોમાં શેર કરીને આપવી જોઈએ, જેમાં એનપીકે 100:40:140 , 100 ગ્રામ નાઇટ્રોજન (220 ગ્રામ યુરિયા), 40 ગ્રામ ફોસ્ફરસ (200 ગ્રામ) ગ્રામ ર rockક ફોસ્ફેટ) અને 140 ગ્રામ પોટેશિયમ (235 ગ્રામ મ્યુરેટ પોટેશ) 12 કિલો લીલા ખાતર અને ગાયના ગોબર સાથે મર્જ કરવું જોઈએ.

undefined
undefined

આંતર પાક કામ

આંતર પાક કામ

ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વરસાદ સમાપ્ત થયા પછી નીંદણ કરવું જોઈએ,અને સખત ની માટીની સપાટીને તોડવા માટે હલ્કી નીંદણ/જૂતાએ કરવું જોઈએ, જમીન ના આધારે 2 વર્ષમાં એકવાર હલ્કી નીંદણ કરતી વખત ચૂનો અથવા જિપ્સમ ઉમેરવો જોઈએ,જેથી જમીનનું pH એકસમાન રહે.

undefined
undefined

સિંચાઈ

સિંચાઈ

જો સોપારીની ખેતી મિશ્રિત પાક પદ્ધતિથી કરવામાં આવે, અને જો પાણીની પૂરતી ઉપલબ્ધતા હોય તો છંટકાવની સિંચાઇ પદ્ધતિ સારી હોવે છે. પરંતુ જો પાણીની તંગી હોય, ખાસ કરીને ઉનાળાની મોસમ માં, તે ટપક સિંચાઈનો ઉપયોગ કરવો જોઇએ, ટપક સિંચાઈનો ઉપયોગ કરવાથી 1/10 પાણીની બચત બચી શકે છે,એકવાર ટપક સિંચાઈ ઇન્સ્ટોલ થઈ જાય,પછી આવશ્યક એનપીકે અને અન્ય સુક્ષ્મ પોષકતત્ત્વોને 10 ભાગોમાં વહેંચી કરીને, ટપક સિંચાઈ સાથે આપી શકાય છે, અને શ્રેષ્ઠ પરિણામ માટે નવેમ્બરથી થી મઈ મહિના માં 20 દિવસના અંતરે માં લાગુ કરવું જોઈએ.

undefined
undefined

આંતરપાક / મિશ્ર પાક

આંતરપાક / મિશ્ર પાક

વાવેતર પછી 5 વર્ષ માં મિશ્રિત પાક પદ્ધતિથી સાથે કેળા ની પાક થઇ શકાયે છે, કારણ કે તે સોપારીના છોડને સારી છાયા પણ આપે છે,આ સિવાય શાકભાજી, ફૂલોના અને ઔષધિ ના છોડ અને ફલ્લીઓ વાળા પાકનો ઉપયોગ મિશ્ર પાક પદ્ધતિના પ્રથમ 5 વર્ષ દરમિયાન થઈ શકે છે.મિશ્રિત પાક પદ્ધતિથી સાથે નીદડા નું નિયંત્રણ થઇ શકે છે, અને તેનો ઉપયોગ લીલો ચારો અને મલ્ચિંગમાં કરી શકાય છે.

સોપારી લગાવ્યાના 5 વર્ષ પછી સોપારી ના છોડ નું સહારું આપી ને મરી,વેનીલા જેવા પાકને ઝાડના પાયામાં વાવીને મિશ્ર પાક પદ્ધતિ સાથે વાવણી થઇ શકાય છે.આબોહવાની પરિસ્થિતિઓને આધારે કેળ, લીંબુ, નારંગી, કોકો, એલચી, કોફી જેવા પાકને સોપારીના છોડ ના બીચ માં રોપી શકે છે. બાગની સીમાઓ ના ઉપર લાકડાના, સદાબહાર ફળનાં ઝાડ, મસાલાનાં ઝાડ અને નાળિયેરનાં છોડ ઉગાવી શકે છે. .

undefined
undefined

કાપણી

કાપણી

વાવેતર પછી 3 વર્ષ સુધી, છોડ ની સારી વનસ્પતિ વૃદ્ધિ માટે, પહેલાં ફૂલો ને નિકાલવું દેવું જોઈએ .શરૂઆતના વર્ષોમાં છોડ ની કાપની લાંબી લાક્ડી સુધી કરી શકે છે. પરંતુ જ્યારે પ્લાન્ટ સંપૂર્ણ વિકસિત થઈ જાયે છે, ત્યારે છોડ ને કાપવા માટે કુશળ વ્યક્તિઓની જરૂર પડે છે.જે દરરોજ 100 વૃક્ષો ની કાપણી કરી શકે છે.સોપારી ના છોડ સારી રીતે દેખભાળ કરેલા બગીચામાં 7 થી 40 વર્ષ સુધી સારી ઉપજ આપે છે.કારણ કે 40 વર્ષ પછી છોડ ની ઉપજ ઓછી થાય છે,અને દેખભાળ ના ખર્ચ બહુ મોંઘુ પડે છે. જ્યારે છોડ જૂનું થાય છે, ત્યારે જૂના છોડની બાજુમાં એક નવો છોડ લગાવવો જોઈએ.અને એકવાર નવો છોડ ઉપજ આપવાનું શરૂ કરે છે, પછી જૂનું છોડ કાપી નાખવું જોઈએ.

undefined
undefined

પ્રક્રિયા અને ઉપજ

પ્રક્રિયા અને ઉપજ

સોપારી ના બગીચામાં ઉપજ પોષક તત્વો ને ઉપયોગ અને જીવાતો અને રોગોના નિયંત્રણ પર આધારિત હોવે છે.સાથે ઉપજ ની માત્રા ફળ ની કપાઈ ના તબ્બકાઓ ના આધારે અલગ અલગ હોવે છે.જેના 2 તબ્બકા વહુ પ્રચલિત છે.

1 કાળીપાક :- આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કર્ણાટક અને કેરળમાં થાય છે. જેમાં કાપેલા લીલા ફળ નું બહાર નું કવર તરત જ દૂર કરવામાં આવે છે, અને લીલા ફળ માં એક કટ કાપવામાં આવે છે, પછી લીલા ફાળો ને 2 થી 4 કલાક પાણી માં ઉકાળો કરવું જોઈએ, આ પાણીને 2 થી 3 વખત ફળોને ઉકાળવા માટે વાપરી શકાય છે. આ પાણી ને કાળી અથવા ચોગારુ કહે છે,પછી આ ગોટલી ને 5 થી ૭ દિવસ ધૂપ માં સુખવી દેવું જોઈએ, પછી આકાર ને આધારે સુપારી ને પ્રથક કરી ને બાજાર માં વેચી શકો છો, અને જો બાજાર ભાવ સારા ના હોવે તો તમે સુપારી ને સ્ટોરે પણ કરી શકો છો. કાપેલા ગોટલા ની પરિપક્વતાના આધારે, 100 કિલો કાચા સોપારીથી, 13 થી 17 કિલો સોપારી મેળવી શકે છે.

2 ચાલી:- આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અને આસામ અને પશ્ચિમ બંગાળમાં થાય છે.

કાપાયેલા પાકેલા ફળ 40 થી 45 દિવસ સુધી સીધા ધૂપ માં સારી રીતે સૂકવવામાં આવે છે.ધ્યાનમાં રાખો કે સોપારી અંદરથી હંમેશા સફેદ હોવી જોઈએ. વરસાદ અને ખોટું તારિકા થી સુકાવી પાક ભીતર થી ભૂરી / કાલી થઇ જાયે છે, બરોબર સુખેલા ગોટલા થી સુપારી બરતરફ થવું જોઈએ,આ પદ્ધતિ થી એક એકડ સુધી 2000 કિગ્રા સુપારી ની ઉપજ મિલી શકે છે.

અમે આગલા ભાગ મા સોપારીના રોગો અને તેમની રોકથામ પ્રકાશિત કરીશું. કૃપા કરીને અમારી સાથે બન્યા રહો.

આ લેખ વાંચવા બદલ આભાર, અમને આશા છે કે તમે લેખ પસંદ કરવા માટે ♡ આઇકોન પર ક્લિક કર્યું છે અને આ લેખ તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરશો!

undefined
undefined

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરો

મોબાઈલ ફાર્મ:- અમારી એપ વડે ગમે ત્યારે, ગમે ત્યાં બજારની વાસ્તવિક માહિતી મેળવો, તે પણ તમારી પોતાની ભાષામાં.

google play button
app_download
stars અન્ય મફત સુવિધાઓ stars
અત્યારે જ એપ ડાઉનલોડ કરો