

નવું વર્ષ ટામેટા ઉત્પાદકો માટે એક નવો પડકાર લઈને આવ્યું છે. લીફ માઇનર ટામેટાંના પાંદડા માટે એક વિનાશક જીવાત છે, je વિશ્વભરમાં ટામેટાંના ઉત્પાદન માટે સૌથી ગંભીર ખતરો તરીકે ઉભરી આવી છે. તે એક આક્રમક પ્રજાતિ છે જે ટામેટા ઉત્પાદકને મોટું આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. આ જીવાત દક્ષિણ અમેરિકાથી યુરોપના ઘણા ભાગોમાં, સમગ્ર આફ્રિકામાં અને હવે ભારતમાં પણ વિસ્તારી રયું છે.
ટૂટા અબ્સોલ્યૂટ ચેપનો પ્રથમ કેસ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાંથી (2014). નોંધાયો હતો અને ત્યારથી તે કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા સહિત અન્ય પડોશી રાજ્યોમાં ઝડપથી ફૈલવું છે. પરંતુ હવે તે ભારતના ઉત્તર અને ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાં પણ ફેલાવ્યું ગયું છે, પરંતુ પાકની શરૂઆતથી જ આ કીટની હાજરી ચિંતાનો વિષય છે. ભારતમાં રોગના ફેલાવાનું ચોક્કસ અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ છે, જો કે તેના ફેલાવાના કેટલાક સંભવિત કારણોમાં કેટલાક રાજ્યોમાંથી કૃષિ ચીજવસ્તુઓની અનિયંત્રિત આયાત અને ભારે હવા દ્વારા જંતુ ફેલાવો છે. આ જીવાતને વિવિધ સામાન્ય નામોથી ઓળખવામાં આવે છે જેમ કે ટામેટાં લીફમાઈનર, પીન વોર્મ, ટમેટા મોથ સામાન્ય છે.
લાર્વા ટામેટાના છોડને ખાયે છે, પાંદડાઓમાં મોટી ધરિયો બનાવે છે, પેટીઓલમાં છિદ્રો બનાવે છે અને યુવાન કળીઓ, ફળને ખાયે છે.લાર્વા પાંદડાની પેશીઓ ને નુકસાન પહુંચાયે છે, જેના થી અનિયમિત પાંદડાઓ નું વિકાસ થાયે છે, જે પાછળથી નેક્રોટિક બને છે. લાર્વા ફળો ને નુકસાન પહુંચાવી ને ચેપ ફેલવા માટે ખુલ્લું છોડી દેવે છે. જેના કારણે 20-30% સુધી ઉપજમાં નુકશાન થાયે છે અને જો સમયસર નિયંત્રણના પગલાં લેવામાં ન આવે તો તમામ વૃદ્ધિના તબક્કા દરમિયાન ટામેટાના છોડનો નાશ કરી શકે છે.
ટૂટા અબ્સોલ્યૂટ નું જીવન ચક્ર
ટૂટા અબ્સોલ્યૂટ નું જીવન ચક્ર

ઇંડા અંડાકાર-નળાકાર હોય છે, જે સામાન્ય રીતે પાંદડા , કળીઓ, દાંડી અને ન પાકેલા ફળોની નીચેની બાજુએ મૂકવામાં આવે છે.
ઇંડાની સ્થિતિ:
• પાંદડોનું ઉપર 73%
• સ્ટેમ અને નસો પર - 21%
• ફૂલની પાંખડી પર - 5%
• ફળો પર - 1%


લાર્વા
• લાર્વા 4 તબક્કામાં હોય છે.
• શરૂઆતમાં તે બ્લેક હેડ્સ સાથે સફેદ અથવા ક્રીમ રંગીન હોય છે, જે પાછળથી ગુલાબી અથવા લીલો થાય છે.
• સંપૂર્ણ રીતે ઉછરેલા લાર્વા રેશમી જેવી દોરાની સાથે જમીન પર પડે છે.અને જમીનમાં પડયા પછી પ્યુપા બની જાયે છે.


પ્યુપા
પ્યુપા
• પ્યુપા ભૂરા રંગના અને લગભગ 6 મીમી લાંબુ હોય છે.
• પ્યુપા જમીનમાં અથવા છોડના ભાગો જેમ કે સૂકા પાંદડા અને દાંડી પર પણ રહે છે.


પુખ્ત કીટ
પુખ્ત કીટ
• માદા કીટનો જીવનકાળ 10-15 દિવસનો હોવે છે.
• નર કીટનો જીવનકાળ 6-7 દિવસનો હોવે છે.
• પુખ્ત કિટ્સ નાની હોય છે.
• શરીરની લંબાઈ 7 મીમી સુધી હોય છે.
• રંગ બ્રાઉન અથવા સિલ્વર હોવે છે.
• પાંખો પર કાળા ફોલ્લીઓ હોય છે.


જીવન ચક્ર
જીવન ચક્ર
• તે દર વર્ષે 10-12 પેઢીઓ સુધી ઉચ્ચ પ્રજનનક્ષમતા ધરાવે છે.
• અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓના આધારે આયુષ્ય દર પેઢી દીઠ 24-76 દિવસ ની હોવે છે.
• 76 દિવસ - 140°C
• 24 દિવસ - 200 - 270 °C

યજમાન છોડ:
યજમાન છોડ:
ટામેટા ના અલાવા બીજા સોલાનેસિયસ પાક પર પણ ટૂટાનો હુમલો થયો હોવાની માહિતી છે. જેમાં બટાકા, રીંગણ, મરચાં, તમાકુ અને નીંદણનો શામિલ છે.
ટૂટા અબ્સોલ્યૂટ પ્રબંધન
ટૂટા અબ્સોલ્યૂટ પ્રબંધન
• આ જીવાતનું સંચાલન કરવું મુશ્કેલ છે તાં, સંકલિત જંતુ વ્યવસ્થાપન (IPM) સલાહને અનુસરીને તેનું સારી રીતે સંચાલન કરી શકાય છે.
• ગૈર -સોલેનેસિયસ પાક સાથે પાક ચક્ર અપનાઓ (ક્રુસિફેરસ પાક સાથે )
• ચેપગ્રસ્ત છોડને દૂર કરવાથી અને લણણી પછી છોડના અને ફળોના અવશેષોને સંપૂર્ણ રિતે વિનાશ કરવા થી કીટ ના જીવન ચક્રમાં ઘટાડો પડશે.
• ચેપગ્રસ્ત પાંદડાઓ માં પ્યુપા થી ઈલ્લી વિકસિત થાયે પહલાં ચેપગ્રસ્ત પાંદડાઓ ને કાડી નાખો .


• ફેરોમોન ટ્રેપ 4/1000 એમ 2 નો ઉપયોગ ટૂટા અબ્સોલ્યૂટની ઉપસ્થિતી શોધવા માટે વિશ્વસનીય પદ્ધતિ છે. તેનો ઉપયોગ માત્ર જીવાતને શોધવામાં જ નહીં પરંતુ તેના જીવન ચક્રને ખોરવીને જીવાતની સંખ્યાને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
• બેસિલસ થુરિંગિએન્સિસ, બ્યુવેરિયા બેસિઆના અને મેટાર્હિઝિયમ એનિસોપ્લિયા જેવા બાયોપેસ્ટીસાઇડ્સનો ઉપયોગ પણ ટૂટાની સંખ્યા ઘટાડવામાં મદદ કરશે.
• એક બલ્બ/150 વર્ગ મી + 4 ફેરોમોન ટ્રેપ્સ/1000 વર્ગ મી ના દરે ઉપયોગ કરો. બલ્બ પ્રકાશ જાલ વધુ ઉપયોગી અને અસરકારક ઉપાય છે.
• વાયગો 80 મિલી/એકર + મોમેન્ટો ઓડી 200 મિલી/એકરનો છંટકાવ વધુ અસરકારક રહેશે. જો જરૂરી હોય તો 7-10 દિવસ પછી ફરીથી ઉપયોગ કરી શકાય છે.
• અમારા પરીક્ષણોમાં, વાયગો 80 મિલી+ મોમેન્ટો ઓડી 200 મિલી ને વધુ સારા પરિણામ આપયા છે.


આ લેખ વાંચવા બદલ આભાર, અમને આશા છે કે તમે લેખ પસંદ કરવા માટે ♡ આઇકોન પર ક્લિક કર્યું છે અને આ લેખ તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરશો!